Monday, June 23, 2025
spot_img
HomeGujaratમાણસા સરસ્વતી શિશુ મંદિરમાં વિદ્યાર્થીઓને સ્માર્ટ બોર્ડથી આપવામાં આવી રહ્યું છે શિક્ષણ

માણસા સરસ્વતી શિશુ મંદિરમાં વિદ્યાર્થીઓને સ્માર્ટ બોર્ડથી આપવામાં આવી રહ્યું છે શિક્ષણ

  • શ્રી મારુતિ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી શિશુ મંદિર શાળા
  • શ્રી સરસ્વતી શિશુ મંદિર શાળા આ વર્ષે ટ્રસ્ટ દ્વારા નિર્માણાધીન નવા બિલ્ડીંગમાં કાર્યરત
  • માણસા શહેર અને તાલુકાના પ્રજાજનોનો ખુબ સુંદર પ્રતિસાદ મળ્યો છે.

માણસા સરસ્વતી શિશુ મંદિરમાં વિદ્યાર્થીઓને સ્માર્ટ બોર્ડથી શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. છેલ્લા ૨૫ વર્ષ થી સંસ્કાર અને સંસ્કૃતિ ના જતન સાથે ભણતર અને ધડતરનું કાર્ય કરતી (કે. જી થી ધોરણ ૯ સુધી ) શ્રી મારુતિ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી શિશુ મંદિર શાળા આ વર્ષે ટ્રસ્ટ દ્વારા નિર્માણાધીન નવા બિલ્ડીંગમાં કાર્યરત થયેલ છે જેને માણસા શહેર અને તાલુકાના પ્રજાજનોનો ખુબ સુંદર પ્રતિસાદ મળ્યો છે.

ગાંધીનગર જિલ્લાના લેટેસ્ટ અપડેટ માટે જોડાઓ અમારા Whatsapp ગ્રુપમાં, અહી ક્લિક કરો

આ શાળાએ આધુનિક ટેકનોલોજી દ્વારા એટલે કે સ્માર્ટ બોર્ડ દ્વારા વિધ્યાર્થીઓ ને શિક્ષણ આપવાનો નિર્ધાર કર્યો છે અને તેને ચરિતાર્થ કરવા માટે શ્રી સરસ્વતી શિશુ મંદિર ના કર્મયોગી એવા શિક્ષકો ને સ્માર્ટ બોર્ડ ની જુદી જુદી એપ્લિકેશનોની સમજુતી અંગે ની તાલિમ ગોઠવવામાં આવી જેમાં સમગ્ર શાળા પરિવારે ખુબજ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.

By The Press Solution

ગાંધીનગર જિલ્લાના લેટેસ્ટ અપડેટ માટે જોડાઓ અમારા Whatsapp ગ્રુપમાં, અહી ક્લિક કરો

આનંદપુરા અંબોડ ખાતે ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો

અરવલ્લી હુસેની ગ્રુપ કસ્બા મોડાસા દ્વારા ધોરણ 10 અને 12ના તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ અને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x