Monday, June 9, 2025
spot_img
HomeGujaratઅરવલ્લી હુસેની ગ્રુપ કસ્બા મોડાસા દ્વારા ધોરણ 10 અને 12ના તેજસ્વી તારલાઓનો...

અરવલ્લી હુસેની ગ્રુપ કસ્બા મોડાસા દ્વારા ધોરણ 10 અને 12ના તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ અને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો

સમારંભના અધ્યક્ષ જયેન્દ્રકુમાર ભટ્ટ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી અરવલ્લી મોડાસા મુખ્ય મહેમાન પીરે તારીકત સૈયદ અબ્દુલ કાદિર સાહબ તેમજ ગુજરાત મુસ્લિમ એકતા મંચના પ્રમુખ ઈમ્તિયાઝ પઠાણ સહિત વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો ડોક્ટરો અને સમાજના અગ્રણીઓ એ ઉપસ્થિત રહી પ્રસંગીક ઉદ્બોધન કર્યું હતું. મંચસ્થ મહેમાનો તેમજ સમાજના અગ્રણી વ્યક્તિઓ પાસે ધોરણ 10 અને 12 માં પાસ થયેલા 128 વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Press Solution

ઉપસ્થિત મંચસ્થ મહેમાનોએ વિદ્યાર્થી અને વાલીઓને શિક્ષણ પ્રત્યે ભાર આપવા જણાવ્યું હતું. મંચસ્થ મહેમાનોએ અરવલ્લી હુસેની ગ્રુપ દ્વારા આવા સત્કાર્યોને આવકાર્યા હતા. અરવલ્લી હુસેની ગ્રુપ ની સ્થાપના વર્ષ 2023 માં થઈ હતી તેમને દ્વારા ટૂંકા ગાળામાં આયુષ્યમાન કાર્ડ. વૃક્ષારોપણ કાર્યક્રમ. રાષ્ટ્રીય પર્વ 15 ઓગસ્ટ 26 જાન્યુઆરી. ફ્રી ટ્યુશન ક્લાસીસ. આંખોનું ફ્રી ચેક અપ કેમ્પ સમાજ સેવાના કાર્યો કરવામાં આવી રહ્યા છે.

By The Press Solution

દહેગામ પાલિકાના ઔડા તળાવમાંથી વધુ એક યુવાનનો મૃતદેહ મળતા ચકચાર

GMCમાં નવા હોદ્દેદારોની વરણી કરાઇ, મેયર તરીકે મીરાબેન પટેલની વરણી

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x