Monday, June 30, 2025
spot_img
HomeNewsમોડાસા માલપુર રોડ વિસ્તારમાં અસ્થિર હાલતમાં ફરતી દીકરીના વારે જીવદયા પ્રેમી

મોડાસા માલપુર રોડ વિસ્તારમાં અસ્થિર હાલતમાં ફરતી દીકરીના વારે જીવદયા પ્રેમી

અરવલ્લી જિલ્લા મોડાસામાં છેલ્લા પાંચેક વર્ષથી આદિવાસી પરિવારની દીકરી મગજની બીમારીના કારણે અસ્તવ્યસ્ત હાલતમાં સાઈ મંદિરથી સહયોગ ચોકડી સુધી ફરતી રહેતી હતી આ દીકરી કપડા અસ્તવ્યસ્ત હોય કપડામાં મળ મૂત્ર કરેલા હોય જમીન પર આડોટતી હોય જમીનમાં પડેલું ખાવાનું ચોમાસામાં વરસાદમાં રોડ ઉપર પલડતી હાલતમાં સૂવાનું ફરવાનું .ભર ઉનાળે ચપ્પલ વગર રોડ ઉપર ચાલવાનું. શિયાળામાં ઠંડીમાં ગરમ કપડા વગર ફરવાનું .આવું છેલ્લા પાંચેક વર્ષથી ચાલી રહ્યું હતું આ દીકરી ના માતાએ જણાવ્યું હતું મારે છ દીકરીઓ છે જેમાં આ દીકરી મગજની અસ્થિરતાના કારણે ઘરમાં રહેતી નથી અમારે પેટીયુ રડવા માટે ઘેર ઘેર કામ કરવું પડતું હોય તેનું ધ્યાન રાખી શકાતું નથી તેથી જય અંબે આશ્રમમાં મોકલો તો તમારું સારું થશે અમને ત્યાં દીકરીની સારી રીતે સંભાળ થાય .તે આશ્રમ અમે જોયેલો છે તેવું જણાવ્યું હતું તેમને મોડાસાના સમાજસેવક નિલેશ જોશી દ્વારા જય અંબે આશ્રમના અશોક જૈન સંપર્ક કરતા તેમને તેમની ટીમ ને મોડાસા ખાતે મોકલી હતી. ડુંગળી વિસ્તારમાં રહેતા બાલુભાઈ સિંધી દ્વારા તેમના માતા પરિવારનો સંપર્ક કરી આ દીકરીને જય અંબે મજબુદ્ધિ આશ્રમ બાયડ ખાતે મોકલવામાં આવી હતી કાજલ નામની દીકરી છ વર્ષ પહેલા નાના-મોટા ઘરગથ્થુ કામ પણ કરતી હતી તેનું મગજ પણ વ્યવસ્થિત હતું કોઈ કારણસર છેલ્લા છ વર્ષથી મગજના રોગના કારણે અસ્થિર મગજ થતા આવી દયની હાલત થઈ હતી

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x