ગુજરાત સ્ટેટ ફાયર પ્રીવેન્શન સર્વિસ ગુજરાત સરકાર દ્વારા મોડાસા નગરપાલિકા ને અલ્ટ્રા હાઈ પ્રેશર મિનિફાયર ફાળવામાં આવેલ જેનું લોકાર્પણ નગરપાલિકા પ્રમુખ -નીરજ શેઠ કારોબારી ચેરમેન -અતુલભાઈ જોશી મુખ્ય અધિકારી -ભદ્રેશ જે પટેલ, ફાયર ચેરમેન -શિલ્પાબેન કડિયા, વાહન વ્યવહાર ચેરમેન -મોહનભાઇ સલાટ, આશિસભાઈ ચૌધરી, રાકેશ ભાઈ મેહતા કોર્પોરેટર શ્રી ફાયર ઓફિસર-હેમરાજસિંહ વાઘેલા અને ફાયર સ્ટાફ ની હાજરી માં વારિગૃહ ખાતે ફાયર સ્ટેશન ખાતે કરવામાં આવ્યું.
