આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસબીઆરસી ભવન મોડાસા ઉજવણીઅરવલ્લી જિલ્લા મોડાસાબીઆરસીભવનખાતેઆઈ.ઇ.ડી.શાખા દ્વારા આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ ઉજવાયો આજે દેશભરમાં દિવ્યાંગ જનો ની ઉજવણી થઈ રહી છેત્યારેબી.આર.સી ભવન ખાતે દિવ્યાંગબાળકોતેમનાવાલીઓ સાથે હાજર રહી દિવ્યાંગ બાળકોને સ્વેટર વિતરણ ટ્રાઇસિકલવિતરણનગરપાલિકાના પ્રમુખ નિરજશેઠ સામાજિક કાર્યકર નિલેશ જોષી બી.આર.સી હાર્દિક પટેલ હાજર રહી દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન બીઆરસી અનેજિલ્લાઆઈ.ઇ.કો.અમિત કવિ અને તાલુકા ના સ્પેશ્યલ એજ્યુકેટર દ્વારા કરવામાં આવ્યું હતુંસમાજના પ્રત્યેક સ્તરે દિવ્યાંગ બાળકો અને વ્યક્તિઓના અધિકારો અને કલ્યાણના વિકાસ માટે દિવ્યાંગ બાળકોનું શિક્ષણ સરળ અને સહજ બને દિવ્યાંગ બાળકોની સમાજમાં સ્વીકૃતિ થાય એવા જનજાગૃતિના ભાવ સાથે અરવલ્લી જિલ્લાના મોડાસા બીઆરસી ભવન ખાતે વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવી
