Sunday, June 15, 2025
spot_img
HomeNewsલીંભોઈ બ્રહ્મસમાજ સ્નેહમિલન .સન્માન કાર્યક્રમ યોજાયો

લીંભોઈ બ્રહ્મસમાજ સ્નેહમિલન .સન્માન કાર્યક્રમ યોજાયો

મોડાસા તાલુકાના લીંભોઈ બ્રહ્મ સમાજ નવા વર્ષમાં સમાજમાં નિવૃત થયેલા સમાજમાં વિવિધ જગ્યાએ સિદ્ધિ પ્રાપ્ત કરેલા સમાજના વ્યક્તિઓનો સન્માન સમારંભ સ્નેહમિલન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું. આપને સ્નેહ મિલન કાર્યક્રમ મોડાસા જીવદયા પ્રેમી નિલેશ જોશી ની અધ્યક્ષતામાં. દીપ પ્રાગટ્ય લીંભોઇ ગામ પૂર્વ સરપંચ હિતેન્દ્ર જોશી અતિથિ વિશેષ જિલ્લા પંચાયત પૂર્વ સદસ્ય ચિરાગ ઉપાધ્યા. ભાનુભાઈ જોશી. ની રાહબરી હેઠળ સમાજના વિવિધ વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું આ કાર્યક્રમનું આયોજન બ્રહ્મ સમાજ પ્રમુખ ગિરીશ ઉપાધ્યાય. જયદેવપ્રસાદ જોશી સુનિલ જોશી .કમલેશ ત્રિવેદી દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x