ખોરાક અને ઔષધ નિયમન તંત્ર જીલ્લો અરવલ્લી, સાબરકાંઠા દ્વારા ફૂડ સેફ્ટી પખવાડિયું ની ઉજવણી ના ભાગરૂપે તારીખ 3. 10 .૦24 થી ૨૪. 10. ૦24 સુધી માં સતત દરોડાનો દોર ચાલુ રાખી દૂધ અને દૂધની બનાવટના, મીઠો માવો અને બરફી, ખાદ્યતેલો, બેકરી પ્રોડક્ટ, મસાલા તેજાના, ડ્રાયફ્રુટ, ધી, પનીર, મીઠાઈ ફરસાણ,

વગેરે રો-મટીરીયલ્સ તથા તહેવાર લક્ષી મીઠાઈઓ ના કુલ -૧૩૫ ફોર્મલ નમુના, ૨૬૪- સર્વેલન્સ નમૂના લીધા. કુલ ૨૦૭ ઇન્સ્પેક્શન કર્યા અને કુલ ૫૯૬૪૧૦/- રૂપિયા ની શંકાસ્પદ ખાધ ચીજો સીઝ કરવામાં આવી,લીધેલ નમુના પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલ્યા. નમુનાના પરિણામ આવ્યાથી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.