Monday, June 23, 2025
spot_img
HomeNewsઅરવલ્લી તંત્રના ભ્રષ્ટ કર્મચારી લાંચના સકંજામા ઝડપાયા..

અરવલ્લી તંત્રના ભ્રષ્ટ કર્મચારી લાંચના સકંજામા ઝડપાયા..

અરવલ્લી જિલ્લા સેવા સદનમાં સર્કલ ઓફિસ ખાતે એસીબીની સફળ ટ્રેપ થઈ જેમાં જિલ્લા સેવા સદનનો કર્મચારી એસીબીના સકંજામા આવ્યો સર્કલ ઓફિસર જયરાજસિંહ વાઘેલા 15000/ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા સાથે નિવૃત્ત તલાટી મહેશ ભાટિયા પણ ઝડપાયા હતા ઈ ધરામાં જમીનની નોંધ પાડવા લાંચ માગેલ હતી જેનાથી જિલ્લા સેવા સદન સંકુલમાં દલાલો અને અધિકારીઓમાં હલબલી મચી ગઈ હતી.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x