Tuesday, June 10, 2025
spot_img
HomeNewsમોડાસામાં વરસાદની અસરથી વધુ એક મકાન ધરાશયી

મોડાસામાં વરસાદની અસરથી વધુ એક મકાન ધરાશયી

મોડાસાના શહીદ ચોક પાસે આવેલા બાબુભાઈ કોઠારી વિનાયક ટોકીઝ વાળા જૂનું મકાન ભારે વરસાદના કારણે રાત્રિના સમયે ધારાશયી થયું હતુંજેના કારણે કોઈ જાનહાની થઈ નથીઆ વખતના ભારે વરસાદે તારાજી સર્જી મોડાસામાં કેટલાય જુના મકાનો ને ભારે નુકસાન પહોંચ્યું છે

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x