–

અરવલ્લી જિલ્લાના મોડાસા પંથકમાં સતત વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે શહેર અને ગ્રામ્ય વિસ્તારોના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના ઝાડ અને દીવાલો તૂટી જવાના બનાવો ધણા પ્રમાણમાં. બનેલ છે. ભારે વરસાદ અને પવનની પરિસ્થિતીમાં મોડાસા-કસ્બા વિસ્તારમાં આવેલા દરગાહ સામે મુખ્ય માર્ગ ઉપર ઝાડ પડવાની ઘટના બની હતી. જેમાં રાત્રે આ બનાવ બન્યો હતો
ઘટનાની જાણ થતા જીબીના અધિકારીઓ સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતાં અને તાત્કાલિક કામગીરી હાથ ધરી હતી