Monday, June 16, 2025
spot_img
HomeNewsમેઘરજ ના ખાખરીયા ગામે જન્માષ્ટમી નિમિત્તે મટકીફોડનો કાર્યક્રમ યોજાયો

મેઘરજ ના ખાખરીયા ગામે જન્માષ્ટમી નિમિત્તે મટકીફોડનો કાર્યક્રમ યોજાયો

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ખાખરીયા ગામે ઠાકોર ભાઈઓ -બહેનો પંચાલ ભાઈઓના સાત સહકારથી જુના ખાખરીયા ગામે પોતાના ઘેર અને ગામમાં અને નવા વસવાટ ખાખરીયા ગામે શેરીએ શેરીએ મટકી બાંધીને યુવાનો એક જ જાતના ડ્રેસમાં અને કનૈયા બનીને મટકી ફોડ નો આનંદ ભર્યો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે કનૈયા ના ફોટા સાથે રથ કાઢીને દર્શનાર્થે મૂક્યો હતો અને તમામ ભક્તોને બુંદી કેળાની પ્રસાદી વહેંચવામાં આવી હતી .આ પ્રસંગે 200 થી વધારે ભાઈઓ યુવાનો મહિલાઓએ રાસ ગરબા થી આનંદ માણ્યો હતો. 🌹🌹🌹🌹🌹🌹🌹 છગનભાઈ .પંચાલ

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x