મોડાસા ધનસુરા માર્ગ ઉપર આવેલા મોડાસા રોડ ટ્રાન્સપોર્ટ ના પંપની દિવાલ ધરાશાયી ગઈકાલે રાત્રે મોડાસામાં ભારે વરસાદના કારણે મોડાસા ધનસુરા માર્ગ ઉપર આવેલ રાણા સૈયદ પાસે મોડાસા રોડ ટ્રાન્સપોર્ટ કો-ઓપરેટીવ પંપ ની દિવાલ ધરાશાયી થઈ હતીદિવાલ ધરાસયી થતા મોટું નુકસાન પહોંચ્યું છેઆ અંગે મોડાસા

રોડ ટ્રાન્સપોર્ટ ના ચેરમેન સાજીદભાઈ ખાનજીએ પેટ્રોલ પંપની રૂબરૂ મુલાકાત લઈ પરિસ્થિતિની જાણકારી મેળવી હતી