Sunday, June 15, 2025
spot_img
HomeNewsમોડાસા ઇસ્કોન મંદિર ખાતે જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી

મોડાસા ઇસ્કોન મંદિર ખાતે જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી

ધર્મ.સેવા. કીર્તન સાથે ભવ્ય જન્માષ્ટમી મહોત્સવ ઇસ્કોન મોડાસા ખાતે ઉજવણી કરાઇ દેશ અને દુનિયાભરમાં આજે જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી થઈ રહી છે નંદ ઘેર આનંદ ભર્યો જે કનૈયા લાલ કી ગુંજ સુનાઈ રહી છે ત્યારે અરવલ્લી જિલ્લાના ઇસ્કોન મંદિર માં કૃષ્ણ જન્મોત્સવ સાથે સાથે નેત્ર નિદાન કેમ્પ ભક્તો મળીને ભવ્ય કીર્તન કરી રહ્યા છે ઇસ્કોન મંદિર દ્વારા સનાતન ધર્મને ધ્યાનમાં રાખી વૈદિક રીતે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી થઈ રહી છે ધર્મ ભક્તિ ની સાથે સામાજિક સંસ્થાઓ જાયન્ટ્સ મોડાસા સહિયર મોડાસા જલારામ ટ્રસ્ટ મેઘરજ સાથે મળી નેત્ર નિદાન કેમ્પ સાથે ચશ્મા વિતરણ દર્દીઓને મોતિયા ફ્રી ના ઓપરેશન કરવા નું આયોજન કરવામાં આવ્યું ઇસ્કોન મંદિર સવારે મંગળા આરતી થી બપોરે સેવા. કીર્તન . ગીતા જ્ઞાન સાથે પ્રસાદ વિતરણ રાત્રે 12:00 વાગે ભગવાનનો જન્મોત્સવ ભવ્ય રીતે ભક્તિ ભાવથી ઉજવવામાં આવશે ઇસ્કોન મંદિરના પ્રભુ મનુ ભીસ્ટમદાસ પ્રવિણા માતાજી અને તેમની ટીમ દ્વારા મહાપ્રસાદ ભગવાનના શૃંગાર ભક્તિના કાર્યક્રમો નું આયોજન આયોજન કરવામાં આવ્યું ભક્તિ સેવાના કાર્યક્રમમાં જીવદયાપ્રેમી નિલેશ જોશી સામાજિક કાર્યકર રેડક્રોસ ના નગરપાલિકા પ્રમુખ નિરજ શેઠ ભરત પરમાર જાયન્ટ્સ પ્રમુખ રમેશ પ્રજાપતિ.મુકેશ સોની .અનિલ પટેલ . વિનોદ ભાવસાર અમિત કવિ મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા રાત્રે કૃષ્ણ જન્મોત્સવનો કાર્યક્રમ ઉલ્લાસપૂર્વક વાતાવરણમાં ઉજવવામાં આવશે

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x