Friday, June 20, 2025
spot_img
HomeNewsમોડાસા શહેરમાં ગાજવીજ સાથે ભારે વરસાદ...

મોડાસા શહેરમાં ગાજવીજ સાથે ભારે વરસાદ…

હવામાન ખાતાની આગાહી મુજબ આજે સમી સાંજે મોડાસા શહેરમાં કાળા ડિંબાગ વાદળો ચડી આવ્યા હતા છેલ્લા કેટલાક દિવસોથી અસહ્યગરમી અને બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા હતાત્યારે એકાએક સાંજના સુમારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતીભારે વરસાદના કારણે નિચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા સ્કુલેથી છુટતા ભૂલકાઓ અને વાહનચાલકો અટવાયા હતાતેમજ શહેરના મુખ્ય ચાર રસ્તા પાસે પાણી ભરાયા હતા જેના કારણે ટ્રાફિક જામના દ્નશ્યો સજૉયા હતા

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x