Monday, June 9, 2025
spot_img
HomeGujaratપર્પલ વુમન્સ ક્લબ, ગાંધીનગર દ્વારા ઈન્ટરનેશનલ યોગા દિવસની ઉજવણી કરાઈ

પર્પલ વુમન્સ ક્લબ, ગાંધીનગર દ્વારા ઈન્ટરનેશનલ યોગા દિવસની ઉજવણી કરાઈ

વર્તમાન સમયે લોકોનું જીવન ખૂબ દોડધામ પૂર્ણ બની ગયું છે અને દૈનિક જીવનશૈલી પણ અસ્તવ્યસ્ત થઈ ગઈ છે તેવા સમયે શરીરના યોગ્ય નિભાવ અર્થે ‘યોગ’ કરવા જરુરી બન્યા છે. ભારતની આ પ્રાચીન વિદ્યાને 21 જૂનના રોજ ઈન્ટરનેશનલ યોગા દિવસના માધ્યમથી સમગ્ર વિશ્વમાં ઉજવણી કરવામાં આવે છે તેના સંદર્ભે પર્પલ વુમન્સ ક્લબ, ગાંધીનગર દ્વારા ‘યોગા ડે’ની ઉજવણી કરવામાં આવી.

ગુજરાત અને ગાંધીનગર જિલ્લાના લેટેસ્ટ અપડેટ માટે જોડાઓ અમારા Whatsapp ગ્રુપમાં, અહી ક્લિક કરો

Press Solution

સંસ્થાના પ્રમુખ શ્રીમતી સોનલબેન બારોટના ઉત્સાહપૂર્વક માર્ગદર્શનમાં સંસ્થાની બહેનો તેમજ પરિવારના સભ્યોને સાથે રાખીને જાણીતા યોગ શિક્ષક પૃથુ વાટલીયાના માર્ગદર્શનમાં યોગના વિવિધ આસનો થકી શરીરને કેવી રીતે નિરોગી રાખી શકાય તેનું માર્ગદર્શન મેળવ્યું હતું.
ગાંધીનગરની જાણીતી સામાજીક સંસ્થા પર્પલ વુમન્સ ક્લબ, ગાંધીનગરના આ કાર્યક્રમનો લાભ મોટી સંખ્યામાં લોકોએ લીધો હતો અને માત્ર એક દિવસ જ નહીં પરંતુ સમગ્ર વર્ષ દરમ્યાન યોગ કરવા માટે પ્રતિજ્ઞાબદ્ધ પણ થયેલ.

Girl in a jacket

By The Press Solution

અજરાપુરા ગામના શિક્ષકોનું સન્માન કરાયું

સોજા શેઠ એચ.એમ. સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ

દહેગામ: ગલૂદણ પટેલ સમાજની વાડી ખાતે 10માં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઇ

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x