Monday, June 9, 2025
spot_img
HomeGujaratમહુડી ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત યોગ તાલીમ કાર્યક્રમ યોજાયો

મહુડી ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત યોગ તાલીમ કાર્યક્રમ યોજાયો

મહુડી ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત યોગ તાલીમ કાર્યક્રમ યોજાયો. 21 જૂને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. માણસા તાલુકામાં તાલુકા કક્ષાનો યોગ વિશેષ કાર્યક્રમ કોલેજ ખાતે યોજાશે, જેની ઊજવણીના એક દિવસ અગાઉ મહુડી ખાતે 600 કરતાં વધુ વિદ્યાર્થીઓને યોગની તાલીમ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો.

ગાંધીનગર જિલ્લાના લેટેસ્ટ અપડેટ માટે જોડાઓ અમારા Whatsapp ગ્રુપમાં, અહી ક્લિક કરો

Photo By Dhaval Darji (Press Solution)

આ પ્રસગે ઉપસ્થિત યોગ ટ્રેનર રસિકભાઈ પ્રજાપતિએ વિદ્યાર્થીઓ સમક્ષ યોગ કરી અલગ-અલગ આસનો અંગે છાત્રોને માર્ગદર્શન આપ્યું હતું. યોગ ટ્રેનરે તમામને દરરોજ યોગ કરવા માટે અપીલ કરી હતી. યોગથી શરીર સ્વસ્થ અને નિરોગી રહેશે તેમ ટ્રેનર રસિકભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું. જેમાં શાળાના શિક્ષકો સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા.

Girl in a jacket

By Press Solution

માણસા શહેરની 16 શાળાઓમાં ફાયર સેફ્ટી મામલે તપાસ, 4 શાળાઓને ફટકારાઈ નોટિસ

ટોરડા હાઈસ્કુલમાં વિશ્વ સિકલ સેલ એનેમીયા દિનની ઉજવણી કરાઇ

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x