Monday, June 9, 2025
spot_img
HomeGujaratમાણસા શહેરની 16 શાળાઓમાં ફાયર સેફ્ટી મામલે તપાસ, 4 શાળાઓને ફટકારાઈ નોટિસ

માણસા શહેરની 16 શાળાઓમાં ફાયર સેફ્ટી મામલે તપાસ, 4 શાળાઓને ફટકારાઈ નોટિસ

માણસા શહેર ખાતે 16 શાળાઓમાં ફાયર સેફ્ટી મામલે તપાસ હાથ ધરાઈ હતી, જેમાંથી કુલ 4 શાળાઓને નોટિસ ફટકારાઈ હતી. માણસા ફાયર ટીમ દ્વારા શાળાઓમાં ફાયર સેફ્ટી મામલે ચેકિંગ હાથ ધરાયું હતું. માણસા શહેરમાં આવેલ કુલ 16 જેટલી શાળાઓમાં ફાયર સેફ્ટીના સાધનો, ફાયર એનઓસી મામલે ચકાસણી કરાઈ હતી,

ગાંધીનગર જિલ્લાના લેટેસ્ટ અપડેટ માટે જોડાઓ અમારા Whatsapp ગ્રુપમાં, અહી ક્લિક કરો

Girl in a jacketજેમાં 4 શાળાઓમાં ફાયર સેફ્ટી, એનઓસી નહિ હોવાના કારણે નોટિસ ફટકારાઈ હતી. શાળાઓને તાકિદે ફાયરના સાધનોની ખરીદી કરવા તેમજ ફાયર એનઓસી લેવાની સુચના આપી હતી. રાજકોટમાં બનેલ ઘટના બાદ તંત્ર દ્વારા ફાયર સેફ્ટી મામલે ચેકિંગ હાથ ધરાયું હતું.

By Press Solution

ટોરડા હાઈસ્કુલમાં વિશ્વ સિકલ સેલ એનેમીયા દિનની ઉજવણી કરાઇ

25 જૂન બાદ ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સંભાવના

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x