Sunday, June 29, 2025
spot_img
HomeGujaratઆજથી ગુજરાતની શાળાઓમાં વાર્ષિક પરીક્ષા શરૂ

આજથી ગુજરાતની શાળાઓમાં વાર્ષિક પરીક્ષા શરૂ

ગુજરાતની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આજે 7 એપ્રિલથી વાર્ષિક પરીક્ષાઓ શરૂ થઈ છે. ધોરણ 3 થી 8 અને 9 તેમજ 11 ના અંદાજે 70 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 3 થી 5 ની પરીક્ષા બે કલાકની અને ધોરણ 6 થી 8 ની ત્રણ કલાકની રહેશે. સરકારી શાળાઓ માટે ડાયેટ દ્વારા અને ખાનગી શાળાઓએ રાજ્યના માળખા મુજબ પ્રશ્નપત્રો તૈયાર કર્યા છે. આ પરીક્ષા નવેમ્બરથી માર્ચ સુધીના અભ્યાસક્રમ પર આધારિત રહેશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x