Friday, June 20, 2025
spot_img
HomeNewsવિશ્વ એઇડ્સ દિન અભિયાન ગેપ સંસ્થા દ્વારા ત્રિવિઘ કાર્યક્રમ

વિશ્વ એઇડ્સ દિન અભિયાન ગેપ સંસ્થા દ્વારા ત્રિવિઘ કાર્યક્રમ

અરવલ્લી જિલ્લામાં એચ.આઇ.વી સાથે જીવતા લોકો સાથે જિલ્લા કક્ષા એ કાર્યક્રમકલેકટર પ્રશસ્તિ પરિકનીઅધ્યક્ષતા માં આયોજન કરવામાં આવેલું જેમાં મુખ્ય મહેમાન જેસીસ કમિટી ચેરમેન નવનીત પરીખ જીવદયાપ્રેમી નિલેશ જોશી સામાજિક કાર્યકર અતુલજોશીડો.આશિષ નાયક જિલ્લા ક્ષય અધિકારી, અતિથિ વિશેષ ડો. યજ્ઞેશ નાયક, તાલુકા આરોગ્ય અધિકારીપ્રીતિબેનબારોટજી.એસ.એન.પી , હાજર રહ્યા હતા.
આ મિટિંગ માં વિશ્વ એડ્સ દિન થીમ 2024 નું પ્રસ્તુતિ , ગેપ સંસ્થા દ્વારા તૈયાર કરેલ એ.આર.ટી સારવાર ના અધરન્સ માટે ની માહિતી પુસ્તિકા નું વિમોચન, ઉપસ્થિતિ દરેક પી.એલ.એચ.આઇ.વી પોષણયુક્ત આહાર તરીકે મગ ની કીટ નું વિતરણ
સામાજીક સુરક્ષા હેતુસર ઇ શ્રમ કાર્ડ, ઈ નિર્માણ કાર્ડ તથા પ્રધામંત્રી આયુષ્માન ભારત કાર્ડ કાઠવા માટેના કેમ્પનું આયોજન કરવામાં આવેલું
માનનીય કલેકટરશ્રી જણાવ્યું કે વિશ્વ એઇડ્સ દિન 2024 ની થીમ take rights path ને સાર્થક કરવા દરેક એચ.આઇ.વી સાથે જીવતા લોકોને સરકારશ્રી યોજનાઓ સાથે લિંક કરી સહાય કરવાનો નિર્ણય લીધો છે, સમાજમાં કલંક અને ભેદભાવ મિટાવી હકારાત્મક જીવન માટે નો અભિગમ સાથે વિવિધ પ્રવૃતિઓ હાથ ધરાશે, એચ.આઇ.વી ના testing નો વ્યાપ્ત વધારવા દરેક ઔધોગિક એકમો સાથે સંકલન કરવામાં આવશે . સમગ્ર કાર્યક્રમનું આયોજન જોગિન્દર ઉપાધ્યાય અલ્પેશ ઉપાધ્યાય દ્વારા કરવામાં આવ્યું હતું

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x