શ્રી જલારામબાપાચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત રામકથામાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીઅરવલ્લી જિલ્લા શાખા મોડાસા દ્ધારા વિના મૂલ્યે બીપી અને ડાયાબીટીસ ચેક અપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. જેમાં 150 થી વ્યક્તિઓનું ચેક અપ કરવામાં આવ્યું હતું તથા રેડક્રોસની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ વિશે માહિતી આપવામાં આવી હતી. રેડક્રોસના ડો. હર્ષિની પ્રણામી અને સંગિતાબેન દ્ધારા સમગ્ર કામગીરી કરવામાં આવી હતી.
