Tuesday, June 17, 2025
spot_img
HomeNewsગુજરાત સ્ટેટ કો ઓપ ગ્રેઇન ગોઅર્સ ફેડરેશનમાં બિનહરીફ વાઇસ ચેરમેન પંકજ એન...

ગુજરાત સ્ટેટ કો ઓપ ગ્રેઇન ગોઅર્સ ફેડરેશનમાં બિનહરીફ વાઇસ ચેરમેન પંકજ એન પટેલ ચુંટાતા સન્માનિત કરાયા..

અરવલ્લી જિલ્લા સહકારી સંઘ મોડાસાની કારોબારી બેઠક યોજાઈ ગઈ જેમાં સંઘના ડિરેક્ટર પંકજ એન પટેલ ગુજરાત સ્ટેટ કો ઓપ ગ્રેઇન ગોઅર્સ ફેડરેશનમાં બિનહરીફ વાઇસ ચેરમેન પડે ચૂંટાઈ આવતા તેઓનુ સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા સંઘના અધ્યક્ષ પ્રભુદાસભાઈ પટેલ ઉપાધ્યક્ષ ભીખાજી દુઘાજી ડામોર અરવલ્લી ભાજપા સંગઠન પ્રમુખ રાજેન્દ્ર પટેલ બાબુભાઈ એમ પટેલ બોર્ડ ઓફ ડિરેક્ટર સહિત એક્ઝિક્યુટિવ હરિપ્રસાદ જોશી ઉપસ્થિત રહેલા હતા.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x