મોડાસા તાલુકા ગાજણ ગામે શ્રી ગાજણ ચેરીટેબલ ટ્રસ્ટ જાયન્ટ્સ મોડાસા. સંકુશ હોસ્પિટલ . એઇમ્સ હોસ્પિટલ ના ડોક્ટર ઓર્થોપેડિક જનરલ સર્જન કારિયોલોજીસ્ટ ગાયનેક કેન્સર સાથે નેત્ર નિદાન કેમ મોતિયો ફ્રી દવાઓ ફ્રી કેમ્પમાં ગાજણ તથા આજુબાજુના ગામોના 600 થી વધુ દર્દીઓએ પોતાના દર્દ નિવારણ માટે આ કેમ્પનો લાભ લીધો હતો આ કેમ્પનું આયોજન દીપ પ્રાગટ્ય જીવદયા પ્રેમી નિલેશ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું કેમ્પના આયોજનમાં ગાજણ ચેરીટેબલ ટ્રસ્ટ નાપ્રમુખભરત સિંહ પરમાર કિરણ પરમાર તેમની સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું તેમના આયોજન બદલ ગાજણ ગામના રહીશો દ્વારા ડોક્ટરો તેમની ટીમ અને સામાજિક સંસ્થાઓની સરાહના કરી હતી
