Monday, June 9, 2025
spot_img
HomeNewsસરડોઈ ના શ્રેષ્ઠી ઈશ્વરચંદ્ર પુરુષોત્તમદાસ ભાવસાર છેલ્લા 25 વર્ષ થી ભાદરવા માસમાં...

સરડોઈ ના શ્રેષ્ઠી ઈશ્વરચંદ્ર પુરુષોત્તમદાસ ભાવસાર છેલ્લા 25 વર્ષ થી ભાદરવા માસમાં શ્રાદ્ધ પક્ષની અનોખી રીતે ઉજવણી કરે છે

મોડાસા તાલુકાના સરડોઈ ના શ્રેષ્ઠી ઈશ્વરચંદ્ર પુરુષોત્તમદાસ ભાવસાર છેલ્લા 25 વર્ષ થી ભાદરવા માસમાં શ્રાદ્ધ પક્ષ ની અનોખી રીતે ઉજવણી કરવામાં આવેછે આ શ્રેષ્ઠી શ્રાદ્ધ પક્ષ દરમિયાન શાળા ના બાળકો ને દૂધપાક પુરી શાક ગોટા દાળ ભાત ફરસાણ નુ જમણ પીરસી પિતૃ ઓને તૃપ્ત કરી રહ્યા છે નોમના દિવસે સરડોઈ પ્રાથમિક શાળા તેમજ બાલવાડી અને આંગણવાડી ના બાળકો ને જમાડતા ગામ નાલોકો તેમજ શાળા પરિવાર દ્વારા શ્રેષ્ઠી ઈશ્વરચંદ્ર પુરુષોત્તમદાસ ભાવસાર ને અભિનંદન પાઠવ્યા હતા

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x