Monday, June 9, 2025
spot_img
HomeNewsમોડાસાની બહુચર્ચિત પીપલ્સ સહકારી મંડળીના વહીવટદારો અને કર્મીઓએ બાર કરોડ ઉપરાંત રકમનુઉઠમણુ...

મોડાસાની બહુચર્ચિત પીપલ્સ સહકારી મંડળીના વહીવટદારો અને કર્મીઓએ બાર કરોડ ઉપરાંત રકમનુઉઠમણુ કર્યાના કૌભાંડનો ચુકાદો આરોપીઓને પાંચ વર્ષની સજાને દંડ..

મોડાસા નગરમાં બહુ ચર્ચિત આજથી બાર વર્ષ પહેલા પીપલ્સ સહકારી મંડળીમાં વહીવટદારો અને મંડળીના મેનેજર સહિતના કર્મીઓએ કૌભાંડઆચરતાબેંકના થાપણદારો જેમાં ગરીબો વિધવાઓ તેમજ અન્ય શ્રમજીવીઓના પરસેવાની કમાણીના અંદાજિત બાર કરોડ જેટલા માતબર રકમનું ઉઠમણું થયેલ હતું જે અંગે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં જે તે વખતે ફરિયાદ દાખલ કરાયેલ જે કેસ આજરોજ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ચાલી જતા તેનો ચુકાદો આવ્યો હતો જેમા 28 આરોપીઓ પૈકી ચાર આરોપીઓના કેસ કાર્યવાહી દરમિયાન મરણ થયેલ બાકીના 24 આરોપીઓને આજરોજ સજા ફટકારવામાં આવેલ છે તે મુજબ પાંચ વર્ષની સજા અને દંડ પણ ફટકારાયો છે આ ચુકાદાથી અસરગ્રસ્ત પરિવારોમાં ખુશીની લહેર વ્યાપી છે હવે ખૂન પસીના ની કમાણી પરત મળવાની આશા બંધાઈ છે કોર્ટના ચુકાદાએ નગરમાં ચકચાર મચાવેલ છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x