Monday, July 14, 2025
spot_img
HomeNewsઅરવલ્લી :શામળાજી સિવિલ હોસ્પિટલ ખાતે રક્ત દાન કેમ્પ યોજાયો

અરવલ્લી :શામળાજી સિવિલ હોસ્પિટલ ખાતે રક્ત દાન કેમ્પ યોજાયો

અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે આવેલ શામળાજી સિવિલ હોસ્પિટલ ખાતે કે આર કટારા આર્ટ્સ & નર્સિંગ કોલેજ શામળાજી આસપાસના વિસ્તારના રક્તદાતાઓ તથા શામળાજી હોસ્પિટલ ના સંયુક્ત ઉપક્રમે આયોજિત રક્તદાન કેમ્પ તારીખ 4/9/2024 ના રોજ સિવિલ પરિસરમાં યોજાયી જેમાં અંદાજે 70 થી વધુ રક્તદાઓ એ લાભ લીધો આ કાર્યક્રમમાં શામળાજી હોસ્પિટલ ના ટ્રસ્ટીઓ, મેનેજર શ્રી અને કોલેજના વિધાર્થીઓ અને મોટી સંખ્યામાં રક્ત દાતા ઓ ઉપસ્થિત રહ્યા હતા

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x