માલપુરના રામપુર ગામે પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ રામપુર ( વિરણીયા ) ની મહિલા ના મોત બાબતે થયું ઘર્ષણ નાથાવાસની મહિલા રામપુર મુકામે પરણાવી હતી મૃતક ના પિયરીયાઓ દ્વારા પોલીસ પર હુમલો કરાયો પાંચ પીઆઇ અને પાંચ પોલીસ કોન્સ્ટેબલોને નાની મોટી ઇજાઓ રાહીશોએ પોલીસ ની ગાડી ના કાચ તોડયા મૃતક મહિલાની સાસરીમાં મકાન સળગાવી કરી તોડફોડ જિલ્લાભરની પૉલિસ માલપુર ખડકી દેવાઈ મૃતક નો મૃતદેહ કોલ્ડ સ્ટોરેજ માં રખાયો પોલીસે હાલ પાંચ આરોપીઓ ની ધરપકડ કરી 23 નામ જોગ અને 200 ના ટોળા સામે પોલીસે ફરિયાદ નોંધાવી
