Friday, July 4, 2025
spot_img
HomeIndiaઓનલાઈન ફ્રોડથી બચવા આ બાબતોનું રાખો ધ્યાન

ઓનલાઈન ફ્રોડથી બચવા આ બાબતોનું રાખો ધ્યાન

– અજાણ્યા નંબર પરથી મળતી રોકાણ સ્કીમ અને ટીપ્સ, ઓફર જેવા મેસેજ પર વિશ્વાસ કરશો નહીં. રોકાણ સંબંધિત કિસ્સામાં સત્તાવાર રજિસ્ટર્ડ કંપનીઓ પર જ વિશ્વાસ કરો.

– રોકાણ સાથે જોડાયેલી કોઈપણ વાતચીત શરૂ કરતાં પહેલાં મેસેજ મોકલનારની ઓળખ કરો તેને વેરિફાઈ કરો અને તેના માટે તમારા એકાઉન્ટ પર બ્લૂ ચેકમાર્ક પણ જોઈ શકો છો.

– જો તમને રોકાણ સંબંધિત કોઈ મેસેજ કે કોલ આવે છે તો તુરંત એલર્ટ થઈ જાવ. રિટર્નની ગેરેંટી આપતા ફોન કોલ પર ક્યારેય વિશ્વાસ કરવો નહીં.

– ક્યારેય પણ કોઈ અજાણ્યા નંબર કે ફોર્મ પર તમારી અંગત વિગતો શેર ન કરો. કોઈપણ પ્રકારના મેસેજ કે વીડિયોમાં આપવામાં આવતી લિંક પર ક્લિક કરવી નહીં.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x