Wednesday, June 18, 2025
spot_img
HomeNewsમોડાસાની રત્નમ રેસીડેન્સી માં વરસાદી પાણી ભરાતા લોકો જીવન જરૂરિયાતની ચીજોથી વંચિત...

મોડાસાની રત્નમ રેસીડેન્સી માં વરસાદી પાણી ભરાતા લોકો જીવન જરૂરિયાતની ચીજોથી વંચિત રહેતા લોકોમાં પાલિકા પ્રત્યેક રોષ

મોડાસા ની રત્નમ રેસીડેન્સી માં વરસાદી પાણી ભરાતા લોકો જીવન જરૂરિયાતની ચીજોથી વંચિત રહેતા લોકોમાં પાલિકા પ્રત્યેક રોષસમગ્ર રાજ્યમાં હવામાન વિભાગની આગાહી અનુસાર રેડ એલર્ટ જાહેર કરાયું છેત્યારે અરવલ્લી જિલ્લામાં પણ સતત ચાર દિવસથી ભારે વરસાદના પગલે ઠેર ઠેર સોસાયટીઓમાં ઘરોમાં પાણી ભરાયા છેજેના કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે મોડાસાની રત્નમ રેસીડેન્સીમાં ચારેકોર પાણી ભરાતા લોકોને જીવન જરૂરિયાતની દૂધ શાકભાજી મેળવવા ની મોટી સમસ્યા ઊભી થઈ છે

જે લોકોની સોસાયટીના ઘરોમાં પાણી ભરાયા છે તેવા લોકોને સ્નેહી મિત્રો ખબર અંતર પૂછી આવી પરિસ્થિતિમાં મદદની જરૂર હોય તો તેઓની પડખે ઊભા રહેવા તૈયારી દર્શાવી રહ્યા છે આ અંગે જિલ્લા વહીવટીતંત્રએ લોકોને અપીલ કરી છે કે કોઈપણ જાતની તકલીફ હોય તો 1077 નંબર ઉપર તેમજ લેન્ડલાઈન નંબર 02774 250 221 પર જણાવી શકો છો

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x