Tuesday, June 17, 2025
spot_img
HomeGujaratભારે વરસાદની આગાહીના પગલે DYSOની પરીક્ષા રખાઈ મોકૂફ

ભારે વરસાદની આગાહીના પગલે DYSOની પરીક્ષા રખાઈ મોકૂફ

રાજ્યભરમાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ ચાલી રહી છે. બીજી તરફ હવામાન વિભાગ દ્વાર રાજ્યમાં આગામી 31 ઑગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના કારણે બુધવારે 28મી ઓગસ્ટથી શરૂ થતી DYSO ની પરીક્ષા હાલ પુરતી મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં છે. ટૂંક સમયમાં નવી તારીખો જાહેર કરવામાં આવશે.

 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x