માણસા તાલુકાના ઇટાદરાની પટેલ એમ.એમ હાઇસ્કુલની વિદ્યાર્થિની પ્રજાપતિ કશીશ એસ.ના જન્મદિવસ નિમિત્તે હાઈસ્કૂલના આચાર્ય તેમજ શિક્ષક ગણની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરી પોતાના જન્મદિવસની ઉજવણી કરી. તેમજ વૃક્ષ ઉછેરની જવાબદારી સ્વીકારી. આમ પર્યાવરણ જાળવણીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

ગુજરાત અને ગાંધીનગર જિલ્લાના લેટેસ્ટ અપડેટ માટે જોડાઓ અમારા Whatsapp ગ્રુપમાં, અહી ક્લિક કરો
By The Press Solution
જાયન્ટ્સ મોડાસા દ્વારા સરકારી પ્રા.શાળા નાથવાસ માં શાળા પ્રવેશોત્સવ યોજાયો
ગુજરાત અને ગાંધીનગર જિલ્લાના લેટેસ્ટ અપડેટ માટે જોડાઓ અમારા Whatsapp ગ્રુપમાં, અહી ક્લિક કરો
મોડાસા સાર્વજનિક હોસ્પિટલ ખાતે ડોક્ટર્સ ડે ઉજવાયો