Monday, June 9, 2025
spot_img
HomeNewsમોડાસા સાર્વજનિક હોસ્પિટલ ખાતે ડોક્ટર્સ ડે ઉજવાયો

મોડાસા સાર્વજનિક હોસ્પિટલ ખાતે ડોક્ટર્સ ડે ઉજવાયો

1 જુલાઇ ‘નેશનલ ડોક્ટર દિવસ’ નિમિત્તે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અરવલ્લી જિલ્લા શાખા મોડાસા દ્ધારા મોડાસાના ડોક્ટરશ્રી પ્રશંશા પત્ર, ખાદીના રૂમાલ અને ફુલછડી આપી ડોક્ટર દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી તથા અમૂલ્ય સેવાઓ આપવા બદલ આભાર પ્રગટ કર્યો હતો. ઉપરાંત સાર્વજનિક હોસ્પિટલના ટ્રસ્ટીશ્રીઓના હસ્તે હોમ કેર આસિસ્ટન્ટના નર્સિંગ કોર્સના તાલીમાર્થીઓને સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x