Monday, June 9, 2025
spot_img
HomeGujaratગાંધીનગર ગીફ્ટ સીટી ખાતે ૪ અને ૫ જુલાઈના રોજ ભરતીમેળાનું આયોજન

ગાંધીનગર ગીફ્ટ સીટી ખાતે ૪ અને ૫ જુલાઈના રોજ ભરતીમેળાનું આયોજન

ગાંધીનગર
જીલ્લા રોજગાર વિનિમય કચેરી, ગાંધીનગર દ્વારા આગામી તા. ૦૪ અને ૦૫ જુલાઈના ૨૦૨૪ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે ટેક મહિન્દ્રા લીમીટેડ ૧૯માં માળે, ક્યુસી બિલ્ડીંગ, ગીફ્ટ સીટી ગાંધીનગર ખાતે ઔદ્યોગિક રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ છે.

ગુજરાત અને ગાંધીનગર જિલ્લાના લેટેસ્ટ અપડેટ માટે જોડાઓ અમારા Whatsapp ગ્રુપમાં, અહી ક્લિક કરો

જેમાં કસ્ટમર સપોર્ટ એસોસિએટની જગ્યાઓ માટે દર્શાવેલી લાયકાત મુજબ ૧૨ પાસ, ગ્રેજ્યુએટ ઉમેદવારો ભાગ લઇ શકશે. આથી રોજગારવાન્છુ ઉમેદવારોને વિવિધ રોજગારીની તકો મળી રહે તથા નોકરીદાતાઓને રોજગાર કચેરી દ્વારા સતત કુશળ માનવબળ પ્રાપ્ત થઇ શકે તે હેતુસર રોજગાર ભરતીમેળા અંગે જીલ્લા રોજગાર વિનિમય કચેરી, ગાંધીનગર દ્વારા આ ભરતી મેળાનું આયોજન થનાર છે.

ગુજરાત અને ગાંધીનગર જિલ્લાના લેટેસ્ટ અપડેટ માટે જોડાઓ અમારા Whatsapp ગ્રુપમાં, અહી ક્લિક કરો

ઉપરોક્ત યોજાનાર રોજગાર ભરતીમેળામાં જીલ્લાના તમામ રોજગારવાન્છુ ઉમેદવારોને મોટી સંખ્યામાં ભાગ લેવા જિલ્લા રોજગાર અધિકારી દ્વારા જણાવાયું છે.

By The Press Solution

જિલ્લાની ફેમિલી કોર્ટ માટે કાઉન્સિલરની પેનલ તૈયાર કરાશે : રસ ધરાવતા ઉમેદવારોએ અરજી કરવી

હરણાહોડા ગામમાં તળાવમાં કેમિકલયુક્ત પાણી નાખનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા ગ્રામજનોની માંગ

ગુજરાત અને ગાંધીનગર જિલ્લાના લેટેસ્ટ અપડેટ માટે જોડાઓ અમારા Whatsapp ગ્રુપમાં, અહી ક્લિક કરો

Girl in a jacket

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x