હોમગાર્ડના યુનિટના અવસાન પામેલા જવાન સ્વ.ગૌતમભાઈ રમણભાઈ રાઠોડની માતા નિર્મળાબેન રમણભાઈ રાઠોડ તેમજ અવસાન પામનારા અન્ય જવાન સ્વ. જશુભાઈ ભીખાભાઈ મકવાણાના પત્ની સોમીબેન મકવાણાને દહેગામ ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણના હસ્તે ગાંધીનગરના જિલ્લા હોમગાર્ડ દહેગામ હોમગાર્ડ યુનિટના દિવંગત જવાનોના પરિજનોને ધારાસભ્યના હસ્તે ચેક અર્પણ કર કમાન્ડન્ટ વી. આર પ્રજાપત હોમગાર્ડ યુનિટના ઓફિસર કમાન્ડિંગ શ્રીમતિ ગીતાબેન રાઠોડ પૂર્વ ઓફિસર કમાન્ડિંગ નરેશભાઈ રાઠોડ,દહેગામ શહેર ભાજપ પ્રમુખ યોગેન્દ્રભાઈ શર્મા,યોગ ટીચર યોગેશભાઈ જણસારી, અલ્પેશભાઈ, રમેશભાઇ ઠાકોર,દિલીપસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં વેલ્ફેર ફંડ કલ્યાણ નીધી યોજનાસહાય હેઠળ રૂપિયા 1,55000નો ચેક અર્પણ કરાયા હતાં.
