વેદ ઇન્ટરનેશનલ સ્કૂલમાં પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો. તારીખ 13/06/24 થી શરૂ થતા શૈક્ષણિક વર્ષમાં બાળકો અને ઉત્સાહભેર સ્કૂલમાં આવકાર માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકો શાળામાં આવ્યા અને ઉપસ્થિત શિક્ષક મિત્રોએ એમને ખુબ પ્રેમથી અને ઉમળકાથી આગમનને વધાવ્યું હતું. બાળકો પોતાના જીવનમાં ઉચ્ચ શિક્ષણ મેળવી સમાજને ઉપયોગી થાય એવી અભ્યર્થના આપવામાં આવી હતી.

By The Press Solution
સાણોદા ગામમાં ડામર રોડના ખાતમુહૂર્ત પ્રસંગે ધારાસભ્ય બલરાજસિંહ રહ્યા હાજર