સર્વોદય સેવા ટ્રસ્ટ ની સામાન્ય જનરલ સભા પછી ગત રવિવાર 19/1/2025 નાં રોજ કારોબારી મિટિંગ થતાં સર્વાનુમતે *ભૂરા ઈબ્રાહિમભાઈ દાઉદભાઈ* ને મેનેજિંગ ટ્રસ્ટી તરીકે અને *ડૉ.વસીમ એ. સુથાર* ને સેક્રેટરી તરીકે તેમજ *કાંકરોલીયા મ.શફી ડોસુભાઇ, સુથાર ઈમ્તિયાઝભાઈ એમ., બાંડી સોહેબ એ., ઉપાદ ઇકબાલહુશેન જી., મનવા મ.સલીમ આઇ.,સુથાર અ. રજ્જાક એ., ગેણા ઈબ્રાહિમ એસ.,ગુજરાતી મ.આરીફ જી,ભૂરા મ.ઇસ્માઇલ એમ.* ની ટ્રસ્ટી પદે લોક લાગણીથી બિન હરીફ નિમણુંક થવા બદલ સમાજ ના આગેવાનો દ્વારા તેમજ સામાજિક કાર્યકરો દ્વારા શુભેચ્છા પાઠવવા માં આવી.
