Monday, June 9, 2025
spot_img
HomeNewsઅરવલ્લી જિલ્લા આઇઆઇડી યોજના અંતર્ગત દિવ્યાંગ બાળકો માટે પ્રવાસ યોજાયો

અરવલ્લી જિલ્લા આઇઆઇડી યોજના અંતર્ગત દિવ્યાંગ બાળકો માટે પ્રવાસ યોજાયો

અરવલ્લી જિલ્લામાં સમગ્ર શિક્ષા આઈ.ઇ.ડી યોજના અંતર્ગત દિવ્યાંગ બાળકો માટે અને દિવ્યાંગ બાળકોના શિક્ષકો માટે એક્સપોઝર વિઝીટ નું આયોજન થયું અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નૈનેશભાઈ દવેના માર્ગદર્શન હેઠળ બી.આર.સી હાર્દિકભાઈ પટેલના સંકલન થી જિલ્લાના સ્પે.એજ્યુકેટર શિક્ષકો અને 200 જેટલા દિવ્યાંગ બાળકોને મહેસાણા પાટણ ખાતેના પ્રવાસન સ્થળો ની મુલાકાત માટેના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું દિવ્યાંગ બાળકો શિક્ષણ સાથે અલગ અલગ સ્થળોની અનુભવ જન્ય અને પરિચય આત્મક મુલાકાત મેળવીને પોતાના જ્ઞાનમાં અભિવૃદ્ધિ કરે તેવા વિચાર સાથે જીવદયા પ્રેમી અને સામાજિક અગ્રણી નિલેશભાઈ જોશીના વરદ હસ્તે જિલ્લા કક્ષાના પ્રવાસ નો શુભઆરંભ કરવામાં આવ્યો

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x