Monday, June 9, 2025
spot_img
HomeNewsમોડાસાના સાકરીયા હનુમાનજી મંદિરે ઉત્તરાયણ પર્વ પર પતંગ દોરીનો વિશેષ શણગાર..

મોડાસાના સાકરીયા હનુમાનજી મંદિરે ઉત્તરાયણ પર્વ પર પતંગ દોરીનો વિશેષ શણગાર..

મોડાસા તાલુકાના સાકરીયા ગામે સ્વયંભૂ ભીડભંજનહનુમાનજી મંદિરના ગર્ભગૃહમાં અલગ અલગ પતંગોથી શણગાર કરાયો સ્વયંભૂ ભીડભંજન દેવની પ્રતિમા ઉતરાયણ પર્વ નિમિત્તે પતંગ દોરીપીપૂડામાસ્કથીશણગારાયાપતંગના રંગેરંગાયાગુજરાતમાંએકમાત્રસૂતાહનુમાન દાદાની અલૌકિક પ્રતિમાના મકરસંક્રાંતિ પર્વ પર દર્શન ભક્તોએ સાકરીયાના સ્વયંભૂ સૂતા હનુમાનજીની મૂર્તિ દર્શન કરી ધન્યતા અનુભવતા હતામંદિર ગર્ભગૃહ પતંગોથી સુશોભીત કરતા શ્રદ્ધાળુઓમાં આકર્ષણ જમાવ્યું હતું

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x