અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાને સીમાને અડીને રાજસ્થાનના ઉદયપુર જિલ્લામાં તાજેતરમાં પોલીસે ગેરકાયદેસર ચાલતા દેહ વ્યાપારનો પદૉફાશ કરીને ગુજરાત સહિત અલગ અલગ રાજ્યના લોકોને ઝડપી પાડેલછે
રાજસ્થાનના ઉદેપુરમાં આવેલા સુખેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે એક હોટલમાં રેડ કરીને દેહ વ્યાપારનો પદૉફાશ કર્યો હતો ઉદેપુર તેમજ આસપાસના વિસ્તારોમાં આવેલી હોટલ તેમજ ગેસ્ટ હાઉસ તેમજ અન્ય સ્થળો પર અને તે વેપાર સહિતની પ્રવૃત્તિ ઉપર કડક નજર રાખવા રાજસ્થાન પોલીસને આદેશ કરાયો હતો જે અનુસંધાનમાં ઉદેપુર જિલ્લા પોલીસવડા યોગેશ ગોયલના આદેશથી સુખેર પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે અંબેરી હોટલ એન્ડ વિલા પર રેડ પાડતા પોલીસે રેડ પાડતાને પાંચ યુવક અને યુવતીઓને ઝડપી પાડેલ હતા પોલીસે રેડ પાડી દેહવ્યાપારનો પદૉફાશ કરીને પાંચ આધેડોને ઝડપી પાડ્યા હતા જેમાં મોડાસાના નામી હસ્તીઓ હોવાની ચર્ચાઓ ચાલી રહી છે પોલીસે ઝડપેલી યુવતીઓની મોટાભાગની ઉંમર માત્ર 20 થી 30 વર્ષની છે મોડાસામાં કેટલાક સમયથી આવા ગેરકાયદેસર દેવ દેહવ્યાપાર ગેરકાયદેસર ધંધા ચાલતા હતા જોકે છાશવારે પોલીસની રે માથાકૂટને કારણે આધેડો નજીકમાં આવેલા રાજસ્થાનન સુધી પહોંચ્યા હતા પરંતુ ત્યાં પણ પોલીસનું ગ્રહણ નડી ગયેલ
પકડાયેલા ઈસમોનાનામ..
૧ મહંમદ અશફાક અહેમદ હુસેન મલેક ઉંમર વર્ષ 44 ઘોરી ચોક મોડાસા ગુજરાત
૨ અબ્દુલ રહેમાન અહેમદભાઈ સુથાર ઉંમર વર્ષ ૬૦ વાગડ ગોડાઉન ઘાચીવાડા મોડાસા
૩ મહેન્દ્ર ડિગારામ શર્મા(જાંગીડ) ઉંમર વર્ષ 55 ગણેશપુર મોડાસા
૪ રેવતસિંહ પુનમસિંહ રાજપુત જાલૌર રાજસ્થાન
૫ હેપ્પી ઉર્ફે હસનેન પ્રકાશ જૈન ઉદેપુર રાજસ્થાન આ પ્રકરણમાં મહેન્દ્રસિંહ નામના વ્યક્તિને શોધી કાઢવા પોલીસે કાર્યવાહી હાથ ધરે
