Monday, June 9, 2025
spot_img
HomeNewsમુલોજ ગામે દેવ ચકલી ઉડાડવામાં આવી

મુલોજ ગામે દેવ ચકલી ઉડાડવામાં આવી

મુલોજ ગામે આદિવાસી સમાજના જુના રિત રીવાજો પ્રમાણે દેવલી પકડીને ગોળ ધી તલ ખવડાવી ઉડાડવામાં આવી. દેવલી વૃક્ષ ના ક્યાં ડાળ પર બેસે છે એ અગત્યનું ગણાય છેઆ વર્ષે દેવચકલી લીલાં વૃક્ષની ડાળ પર બેસતા આવતું વર્ષ સારૂ આવશે તેવી માન્યતા સાથે આદિવાસી યુવકોએ ચિચિયારીઓ પાડી દેવલી ને વધાવી લીધી હતી

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x