અરવલ્લીના માલપુરના એમ બી પટેલશૈક્ષણિકસંકુલમાંસાબરકાંઠા અરવલ્લી સાંસદ શોભનાબેન બારૈયાના અધ્યક્ષસ્થાને યોજાયો નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓનો શપથવિધિ કાર્યક્રમ યોજાયો હતોઆપ્રસંગેસાંસદશોભનાબેન બારૈયાએ વિદ્યાર્થીઓને ફરજ દરમિયાન નિષ્ઠા અને માનવતા થી દર્દીઓની સેવાના કરવાની સલાહ આપેલ હતી
આ શૈક્ષણિક સંસ્થાના નર્સિંગ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ એ લેમ્પ પ્રગટાવી શપથ લીધા
આસંસ્થાની વિદ્યાર્થીની તીરંદાજીમાં રાષ્ટ્ર કક્ષાએ કાંશ્ય ચંદ્રક પ્રાપ્ત કરનાર ભાગ્યશ્રી ભાગોરા નું સાંસદ ના હસ્તે સન્માન કરાયું હતુ સંસ્થાના એમડી મહેશ પટેલે સંસ્થા વિશે આપ્યો સવિસ્તાર પરિચય આપ્યો હતોઆ પ્રસંગે માલપુર તાલુકાપંચાયતપ્રમુખભાગ્યશ્રીબેનપંડ્યા પૂર્વધારાસભ્યભીખીબેન પરમાર તેમજ રાજકારણ અને સામાજિક ક્ષેત્રે સંકળાયેલા અગ્રણીઓ ઉપસ્થિત રહેલા હતા
