Monday, June 9, 2025
spot_img
HomeNewsબાજકોટ છાપરા ગામ માં ત્રી દિવસીય યોગ શિબિર યોજાઇ.

બાજકોટ છાપરા ગામ માં ત્રી દિવસીય યોગ શિબિર યોજાઇ.

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના બાજકોટ છાપરા ગામ માં ત્રી દિવસીય યોગ શિબિર યોજાઇ. શ્રી કે. એન. શાહ હાઇ સ્કૂલ ના એન.એન.એસ યુનિટ 1 અને યુનિટ 2 ના તમામ બાળકો ની ત્રી દિવસીય યોગ શિબિર યોજવામાં આવી. તેમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના અરવલ્લી જિલ્લાના કો ઓર્ડીનેટર શ્રી જયેન્દ્રભાઈ મકવાણા દ્વારા યોગ શિબિર યોજાઈ..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x