Monday, June 9, 2025
spot_img
HomeNewsમોડાસામાં 21મી ખડાયતા પરિષદનું ભવ્ય આયોજન થયું..

મોડાસામાં 21મી ખડાયતા પરિષદનું ભવ્ય આયોજન થયું..

૨૧ મી ખડાયતા પરિષદ નું આયોજન મોડાસા એકડા ધ્વારા મોડાસા મુકામે શાહ હાઈસ્કૂલના પ્રાગણમાં કરવામાં આવેલ મોડાસા એકડા વિભાગીય ખડાયતા પરિષદના પ્રમુખશ્રી સુભાષભાઈ શાહ, સ્વાઞત પ્રમુખશ્રી નવિનભાઇ મોદી, દાતાશ્રીઓ તેમજ મોડાસાની સ્થાનીક ટીમના સર્વે કન્વિનરશ્રીઓ, સહ કન્વિનરશ્રીઓ, ખજાનચી, સહ ખજાનચી તેમજ વિવિધ પ્રકારની સમીતીના સક્રિય સભ્યોનો છેલ્લા બે – ત્રણ મહિનાથી અથાઞ પરીશ્રમના ફળ સ્વરૂપે આવા કાર્યક્રમો સફળ બનાવ્યો હતો 21મી ખડાયતા પરિષદના મોડાસા એકડાના હોદ્દેદાર તરીકે સમાવેશ થયેલ છે જેમાં 21 મીખડાયતાપરિષદનાપ્રમુખતરીકેબિપિનચંદ્ર મણિલાલ શાહ હાલ નડિયાદ ઉપપ્રમુખ તરીકે શ્રી નવીનચંદ્ર રમણલાલ મોદીહાલમોડાસાતથાનવીનચંદ્ર મણીલાલ મહેતા ઉદ્યોગપતિ હાલ મુંબઈ સેક્રેટરી તરીકે સુભાષભાઈ મથુરદાસ શાહ હાલ મોડાસા દિપકકુમાર અરવિંદલાલ શાહ સુરત દિપકકુમાર ચંદુલાલ શાહ બિલ્ડર હાલ અમદાવાદ તથા ખજાનચી તરીકે શશીકાંત અંબાલાલ શાહ હાલ નડિયાદની નિમણૂક કરવામાં આવતા સમગ્ર ખડાયતા સમાજના સભ્યોએ આવકાર સાથે અભિનંદન આપ્યા હતા આ પ્રસંગે સમગ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x