Sunday, June 8, 2025
spot_img
HomeEntertainmentઅવનીત કૌરની 2024માં સોશિયલ મીડિયા પર છવાઈ આ બિકિની તસવીરો

અવનીત કૌરની 2024માં સોશિયલ મીડિયા પર છવાઈ આ બિકિની તસવીરો

ટીવીથી લઈને ફિલ્મો સુધી કામ કરતી અભિનેત્રી અવનીત કૌરે ઓછી ઉંમરમાં ખૂબ ખ્યાતિ મેળવી છે. અવનીત સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહેતી હોય છે અને પોતાની બોલ્ડ ફોટોસથી ફેન્સનું ધ્યાન ખેંચતી હોય છે. અવનીત કૌરે વર્ષ 2024માં ઘણી વાર બિકિની પહેરીને પોતાની ઘાતક અદાઓ બતાવી છે.

1. અવનીત કૌર

PHOTO: પાતળી દોરી પર ટકેલી બ્રાલેટથી 20 વર્ષની આ એક્ટ્રેસે ઢાંક્યુ બદન

અવનીત કૌરે તાજેતરમાં જ ફ્લોરલ બિકિની પહેરીને અલગ-અલગ અંદાજમાં ફોટોસ પડાવી. તેની આ ફોટોસ સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી છે.

3. બોલ્ડ અંદાજAvneet Kaur Makes Heads Turn In Bright Orange Bikini, Check Out The Young  Star's Sexy Beach Diaries - News18

 

અવનીત કૌરે દરિયા કિનારે હદ કરતાં વધારે બોલ્ડ અંદાજ બતાવ્યો. તેના તમામ ફેન્સ આ પર ખૂબ પ્રેમ વરસાવ્યો.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x