અન્નપૂર્ણા ટ્રસ્ટ ની મુલાકાતે અરવલ્લી જિલ્લાના કલેક્ટર સુ.શ્રી પ્રશસ્તિ પારિક અને DDO શ્રી કેડિયા આવેલ અને અન્નપૂર્ણા તથા JBS ફાઉન્ડેશન ની પ્રવૃત્તિ ઓ ની માહિતી ડો. અરૂણ ભાઈ, બિપીન ભાઈ, સુભાષ ભાઈ, H.K.Shah એ આપી હતી, અન્નપૂર્ણા સુધી લાવવાનું શ્રેય દિલીપભાઈ પટેલ અને કમલેશ પટેલ ને જાય છે. તો K.K.Shah અને હર્ષદભાઈ જોષી પણ હાજર હતા . બન્ને ટ્રસ્ટ ની પ્રવૃતિઓ ની માહિતી મેળવી, ટ્રસ્ટ આટલી જનહિત ની પ્રવૃતિઓ કરે છે તેનો આનંદ વ્યક્ત કર્યો હતો.
