Monday, June 9, 2025
spot_img
HomeNewsસુશાસન દિવસ નિમિત્તે મોડાસા નગરપાલિકા વિસ્તારમાં સિટી સિવિક સેન્ટરનું ઇ લોકાપર્ણ

સુશાસન દિવસ નિમિત્તે મોડાસા નગરપાલિકા વિસ્તારમાં સિટી સિવિક સેન્ટરનું ઇ લોકાપર્ણ

સુશાસન દિવસ નિમિત્તે મોડાસા નગરપાલિકા વિસ્તારમાં સિટી સિવિક સેન્ટરનું ઇ લોકાપર્ણ માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે કરવામાં આવ્યું.આ પ્રસંગે માનનીય મંત્રીશ્રી ભીખુસિંહજી પરમાર દ્વારા રીબીન કાપી આ જન સુવિધા કેન્દ્રને ખુલ્લું મુકવામાં આવ્યું.મોડાસા નગરને વધુ સુખાકારી મળે એ માટે One Stop Centre ને ખુલ્લું મુકવામાં મારા સાથી ઉપપ્રમુખ,સાથી કાઉન્સિલર,ચીફઓફિસરશ્રી,શહેરસંગઠનનાકાર્યકર્તા,શાખાઅધિકારીઓતથામોડાસા નગરની જનતા હાજર રહી કાર્યક્રમમાં ઉત્સાહ વધાર્યો.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x