અરવલ્લી જિલ્લામાં અને ઉ.મા. વહીવટી કર્મચારીઓને 10 મો સેમિનાર મોડાસા લિજેન્ડ હોટલ ખાતે જિલ્લા શિક્ષણાધિકારી માર્ગદર્શન હેઠળ ઓજાઈ ગયો. જેમાં અધ્યક્ષ સ્થાને જીગ્નેશભાઈ અને. ઉત્પલભાઈ પટેલ ઉદ્ઘાટક મહામંડળના પ્રમુખ મિનેશભાઈ મોદી મુખ્ય મહેમાન ત્રિલોકભાઈ મહેતા વિનોદભાઈ પટેલ મા.શિ બોર્ડ સદસ્ય શિક્ષણ નિરીક્ષક દશરથભાઈ- જયેશભાઈ- નિવૃત્ત ઓડિટર કનુભાઈ પ્રજાપતિ- નરેશભાઈ પટેલ- રાકેશભાઈ- મહેન્દ્રભાઈ પટેલ પ્રમુખ સંચાલક મંડળ- અશોકભાઈ અને જિલ્લા શિક્ષણાધિકારી ડોક્ટર ઉષાબેન ગામીતના અધ્યક્ષ સ્થાને સેમિનાર યોજાયો.
પારંભમાં વહીવટી સંઘના પ્રમુખ કૌશિકભાઈ સોની એ સૌનું સ્વાગત પ્રવચન કર્યું. સરસ્વતી શાળાને બહેનો દ્વારા સ્વાગત ગીત અધ્યક્ષ શ્રી ના હસ્તે દીપ પ્રાગટ્ય કાર્યક્રમ ખુલ્લો મુક્યો. મંચસ્થ મહેમાનોનું સાલ મોમેન્ટો ફુલ ચડી થી સ્વાગત કરીને નિવૃત થનાર સંઘના મહામંત્રી શૈલેષભાઈ પંડ્યા નું સન્માન પત્ર સાલ મોમેન્ટો થી સન્માન કરવામાં આવ્યું વહીવટી પ્રશ્નો વિશે નિરીક્ષક શ્રી. ઓ સરસ માર્ગદર્શન આપ્યું પી.પી.ટી માધ્યમથી જયેન્દ્રભાઈ ભટ્ટે સુંદર આખા વર્ષની માહિતી આપી. વર્ગ ચાર ના કર્મચારીઓને પ્રમોશન મળે તે માટે મિતેશભાઇ મોદીએ માહિતી આપી. સમગ્ર કાર્યક્રમ વહીવટી સંઘના ઉત્સાહિત ધગશ વાળા પ્રમુખ કૌશિકભાઈ સોની અને મહામંત્રી શૈલેષભાઈ પંડ્યા ના સહકારથી સુંદરી ને ગોઠવાયો. પેન્શન પેપર માટે મકનાભાઈ પટેલે સુંદર માહિતી આપી હતી. જિલ્લા શિક્ષણા ધિકારી ડોક્ટર ઉષાબેન ગામેતે વહીવટી કામમાં પ્રથમ થી જ ધ્યાન રાખીને પોતાનું કામ પોતે કરવું પડે. અન્યના ટકોરા સાંભળવા કરતા પરિપત્રો માહિતી પૂરેપૂરી વાંચી સમજીને અમલ કરવા ખાસ ભાર મૂક્યો. સભા નું સંચાલન મણિભાઇ પટેલ એ કર્યું. અને આભાર વિધિ મહામંત્રી શૈલેષભાઈ પંડ્યા એ કરી હતી.
