Tuesday, June 10, 2025
spot_img
HomeNewsમોડાસા તાલુકાની અમલાઈ પ્રાથમિક શાળામાં પ્રી વોકેશનલ બેગલ્સ ડે અંતર્ગત ફુલ સ્ટોલ...

મોડાસા તાલુકાની અમલાઈ પ્રાથમિક શાળામાં પ્રી વોકેશનલ બેગલ્સ ડે અંતર્ગત ફુલ સ્ટોલ નું સુંદર આયોજન કરવામાં આવ્યું..

મોડાસા તાલુકાની અમલાઈ પ્રાથમિક શાળામાં પ્રી વોકેશનલ બેગલ્સ ડે અંતર્ગત ફુલ સ્ટોલ નું સુંદર આયોજન કરવામાં આવ્યું.. જેમાં બાલવાટિકા થી લઈનેમોડાસા તાલુકાની અમલાઈ પ્રાથમિક શાળામાં પ્રી વોકેશનલ બેગલ્સ ડે અંતર્ગત ફુલ સ્ટોલ નું સુંદર આયોજન કરવામાં આવ્યું.. જેમાં બાલવાટિકા થી લઈને ધોરણ આઠ સુધીના બાળકોએ ભાગ લીધો હતો જેમાં જનરલ ફૂડ સ્ટોલ, પતંગ સ્ટેશનરી સ્ટોલ, બટાકા પૌવા, દાબેલી, પાણીપુરી, સમોસા, સેવ ખમણી, ચોળાફળી, સહિત કુલ 20 સ્ટોલ તૈયાર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે. મોડાસા તાલુકા પ્રાથમિક શિક્ષણઅધિકારી લીલાબેન સુવેરા, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મંત્રી વિમલ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા. અમલાઈ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક ભાવનાબેન લોન્ચા અને સમગ્ર સ્ટાફના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો ધોરણ આઠ સુધીના બાળકોએ ભાગ લીધો હતો જેમાં જનરલ ફૂડ સ્ટોલ, પતંગ સ્ટેશનરી સ્ટોલ, બટાકા પૌવા, દાબેલી, પાણીપુરી, સમોસા, સેવ ખમણી, ચોળાફળી, સહિત કુલ 20 સ્ટોલ તૈયાર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે. મોડાસા તાલુકા પ્રાથમિક શિક્ષણઅધિકારી લીલાબેન સુવેરા, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મંત્રી વિમલ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા. અમલાઈ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક ભાવનાબેન લોન્ચા અને સમગ્ર સ્ટાફના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x