Tuesday, June 10, 2025
spot_img
HomeNewsઅરવલ્લી:અરવલ્લી જિલ્લા બાર એસોસિએશન ની ચૂંટણી માં ઉપપ્રમુખ પદે એડવોકેટ ઘનશ્યામ ચૌધરી...

અરવલ્લી:અરવલ્લી જિલ્લા બાર એસોસિએશન ની ચૂંટણી માં ઉપપ્રમુખ પદે એડવોકેટ ઘનશ્યામ ચૌધરી (મુખી) ચુંટાઈ આવ્યા

અરવલ્લી જિલ્લા બાર એસોસિએશન ની ચૂંટણી અરવલ્લી સેસન્સ & સિવિલ કોર્ટ મોડાસા ખાતે તારીખ-20/12/2024 ના રોજ યોજાયી હતી જેમા અરવલ્લી બાર ના સભ્યો વકીલશ્રીઓ એ મતદાન કર્યું હતું 11 વાગે ચાલુ થયેલ મતદાન 4 વાગ્યાં સુધી ચાલ્યું હતું જેમો 88% જેવું મતદાન થયું હતું જેમો સાંજે 5 વાગે મતગણતરી હાથ ધરાતા પ્રમુખ પદે નટુભાઈ બારોટ (એડવોકેટ એન પી બારોટ ) તેમજ ઉપપ્રમુખ પદે એડવોકેટ ઘનશ્યામ ચૌધરી (મુખી) અને સંજયભાઈ ભગોરા ભવ્ય રીતે ચૂંટાયી આવ્યા હતા સૌ બાર ના સિનિયર તેમજ જુનિયર વકીલો એ અભિનંદન પાઠવ્યા હતા તેમજ ગુલાલ ઉડાડી ઉજવણી કરી હતી.

 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x