અરવલ્લી જિલ્લા આચાર્ય સંઘના વાર્ષિક અધિવેશનમાં સંઘની કામગીરી તેમજ 24 વર્ષ સુધી આચાર્ય તરીકે યશસ્વી અને ઉમદા કામગીરી બદલ સર્વોદય હાઈસ્કૂલના પૂર્વ આચાર્ય તેમજ પૂર્વ નગરપાલિકા ઉપપ્રમુખ શ્રી રાકેશ સી મહેતાનુપદ્મશ્રીદેવેન્દ્ર પટેલ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા જોની સમગ્ર નગર માંથીઅભિનંદનસાથેઆવકારવામાં આવ્યા હતા.
