Tuesday, June 10, 2025
spot_img
HomeNewsનાયક સમાજનું ગૌરવ

નાયક સમાજનું ગૌરવ

હિંમતનગર તાલુકાના અડપોદરા ગામના વ્યવસાયે શિક્ષક પિયુષ ભાઈ નાયક અને સુનિતા બેન નાયકની પુત્રી મૈત્રી નાયક એમ.બી.બી.એસના અભ્યાસ માટે જોર્જીયાની મેડિકલ કોલેજમાં એડમિશન મેળવી વિદેશ જતાં નાયક સમાજ દ્વારા હિંમતનગર ખાતે તેના નિવાસસ્થાને શુભેચ્છા સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે સમાજના ભાઈ – બહેનોએ ઉપસ્થિત રહી મૈત્રીને શુભેચ્છાઓ આપી હતી.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x